ફ્રિજ સાફ કરતી વખતે પહેલા તેનું સ્વીચ બંધ કરી દેવું

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ફ્રિજને સ્વચ્છ રાખવા માટે અઠવાડિયામાં એક વખત સાફ કરવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ખરાબ ખોરાક તરત જ ફ્રિજમાંથી કાઢી નાખવો જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ખાવાનું હંમેશા ડબ્બા અથવા કન્ટેનરમાં રાખવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ફ્રિજમાં વાસ ન આવે માટે બેકિંગ સોડા અથવા લીંબુ રાખી શકો છો

Published by: gujarati.abplive.com
Image Source: freepik

દૂધ, શાકભાજી અને ફળોને અલગ અલગ જગ્યાએ ગોઠવો

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ફ્રિજનું દરવાજું લાંબા સમય સુધી ખુલ્લું રાખવું નહીં

Published by: gujarati.abplive.com
Image Source: freepik

દર મહિને 2થી 3 વાર ફ્રિજના રબર ગાસ્કેટને પણ સાફ કરો

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ફ્રિજને સ્વચ્છ રાખવાથી ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik