ખાલી પેટે એલોવેરા જ્યૂસ પીવાથી પાચનમાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

એસિડિટી ઘટાડવા માટે આ જ્યૂસ લાભદાયી છે

ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં એલોવેરા જ્યૂસ મદદરૂપ છે

તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચા ગ્લો કરે છે.

નિષ્ણાતોના મુજબ, વજન ઘટાડવા માટે એલોવેરાનો જ્યૂસ ફાયદાકારક સાબિત થઈ શકે છે

પરંતુ એલોવેરા જ્યૂસ પીવાના નુકસાન પણ છે

વધારે માત્રામાં પીવાથી ઝાડા, પેટમાં દુખાવો થઈ શકે છે

ગર્ભવતી મહિલાએ આ જ્યૂસ પીવાનું ટાળવું જોઈએ

તેમજ ડાયાબિટીસના દર્દીઓ પણ આ જ્યૂસ પીવાના પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.