શિયાળામાં વાળ ખરવાની પ્રોબ્લેમ વધી જાય છે

Published by: gujarati.abplive.com

જો તમે કુદરતી રીતે વાળ ખરવાના પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગતા હોય તો આમળાના તેલનો વપરાશ કરી શકો છો

આમળાના તેલમાં રહેલા પોષક તત્ત્વો તમારા વાળને પોષણ આપે છે

રાત્રે સૂતા પહેલા વાળમાં આમળાનું તેલ લગાવવાનું

તે પછી સવારે હેર વૉશ કરવાનું

તમને થોડા અઠવાડિયામાં જ સકારાત્મક પરિણામો દેખાવા લાગશે

આમળાના તેલથી હેર રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે

નિષ્ણાતોના મુજબ, વાળને મજબૂત અને ઘાટા રાખવામાં પણ આમળાના તેલનો વપરાશ કરી શકાય છે

આમળાનું તેલ વાળ સફેદ થવાની પ્રક્રિયા ધીમી કરવામાં મદદ કરે છે

અઠવાડિયામાં 2થી 3 વાર આ તેલ લગાવવાથી વાળ શાઈની બને છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.