શું આપને અનિંદ્રાની સમસ્યા છે



આ ડ્રિન્કનું સેવન આ સમસ્યામાં ઉત્તમ



માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય માટે ગાઢ નિંદ્રા જરૂરી છે.



ઊંઘ પુરી ન થવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે



અનિંદ્રાના કારણે કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે.



સારી ઊંઘ માણવા માટે રાત્રે દૂધનું સેવન કરો



સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઇએ.



દૂધમાં Tryptophan અને serotonin હોય છે.



જેનાથી રાત્રે સારી ઊંઘ આવે છે



કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી તણાવ દૂર થાય છે



માનસિક શાંતિ મળતા ઉંઘ સારી આવે છે



સારી ઊંઘ માટે ચેરીનું કરો સેવન



ચેરીમાં સારો મેલાટોનિન હોય છે







જેમાં આંતરિક ચક્રને નિયમિત કરવાની ક્ષમતા છે.



એક મુઠ્ઠી ચેરી ખાવાથી સારી ઊંઘ આવે છે.



કેળાના સેવનથી પણ સારી ઊંઘ આવે છે