રોજિંદા વપરાશથી ચાદર પર પરસેવો અને ધૂળ જમા થાય છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

ગંદા ફેબ્રિકના લીધે ત્વચાના મૃત કોષો પણ જમા થાય છે.

Image Source: Pexels

આથી બેડશીટ દર 7 થી 10 દિવસમાં બદલવી ખૂબ જરૂરી છે.

Image Source: Pexels

પાલતુ પ્રાણી હોય તો ચાદર દર 3-4 દિવસે બદલવી જોઈએ.

Image Source: pexels

વધુ પરસેવો થતો હોય તો પણ 3-4 દિવસે બદલવી હિતાવહ છે.

Image Source: pexels

લાંબો સમય ચાદર ન બદલવાથી બેક્ટેરિયા ઝડપથી વધે છે.

Image Source: Pexels

કોટનની બેડશીટ હોય તો તેને દર 7 દિવસે ચોક્કસ ધોવો.

Image Source: pexels

લિનન કે સિલ્કની ચાદર દર 5 થી 10 દિવસે બદલવી સારી.

Image Source: Pexels

પોલિએસ્ટર ફેબ્રિકને દર 5 થી 7 દિવસમાં બદલવું જોઈએ.

Image Source: pexels

સ્વચ્છ ચાદર સારી ઊંઘ આપે છે અને તણાવ દૂર કરે છે.

Image Source: pexels