શક્કરટેટીમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



શક્કરટેટીમાં એડેનોસિન હોય છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે.



શક્કરટેટીમાં વિટામિન સી અને બીટા-કેરોટીન હોય છે, જે આંખોની રોશની સુધારે છે.



શક્કરટેટીમાં રહેલું ફોલેટ સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે.



શક્કરટેટી નિયમિત ખાવાથી ફેફસાં સ્વસ્થ રહે છે.



શક્કરટેટી વજન ઘટાડવામાં મદદ કરે છે અને પાચન સુધારે છે.



ડાયાબિટીસના દર્દીઓએ શક્કરટેટી વધુ ન ખાવી જોઈએ.



વધુ પડતી શક્કરટેટી ખાવાથી ઝાડા થઈ શકે છે.



શક્કરટેટી વધુ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને અન્ય પોષક તત્વો મળતા નથી.



સાંજે શક્કરટેટી ખાવાથી ઊંઘની ગુણવત્તા બગડી શકે છે.