વાળમાં મેથી લગાવવાના ફાયદા

મેથી હેરના સાઇની પણ બનાવે છે

ડ્રેન્ડ્રર્ફની સમસ્યાને મેથી દૂર કરે છે

મેથીના પાણીને રાતભર પલાળી દો

હવે દાણાને પીસીને પેસ્ટ બનાવી લો

આ પેસ્ટમાં દહીં મિકસ કરી દો

આ પેસ્ટને હેરમાં અપ્લાય કરો

30 મિનિટ બાદ વોશ કરી લો

હેરનો ગ્રોથ વધશે સાઇની બનશે