એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે.



રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી પાચન પ્રક્રિયા સુધરે છે.



જમ્યા પછી ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા હોય તો એલચી ચાવો.



ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા એલચી ખાવી ફાયદાકારક છે.



એલચી શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે.



રાત્રે એલચી ખાવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે.



એલચી મેટાબોલિઝમ સુધારે છે.



રાત્રે સૂતા પહેલા એક કે બે એલચી ચાવીને હૂંફાળું પાણી પીવું જોઈએ.



એલચી હૃદય માટે ફાયદાકારક છે.



એલચી તણાવ ઘટાડવામાં મદદ કરે છે.