લસણ અને ફુદીનો બંનેમાં બળતરા વિરોધી ગુણ હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

લસણ સોજો અને દુખાવો ઓછો કરે છે જ્યારે ફુદીનો દુખાવામાં રાહત આપે છે

Image Source: freepik

આ બંનેમાંથી બનેલી ચટણી હાડકાના દુખાવાને ઓછો કરે છે

Image Source: freepik

લસણ-ફૂદીનાની ચટણી પાચનને ઝડપી બનાવે છે

Image Source: freepik

ફુદીનો શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખે છે

Image Source: freepik

અને ખરાબ તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે

Image Source: freepik

આ ચટણી પાચનમાં પણ સુધારો કરે છે

Image Source: freepik

યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં આ ચટણી મદદ કરે છે

Image Source: freepik

લસણ-ફૂદીનાની ચટણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik