ભારતીયો માટે સવાર ચા વગર પૂર્ણ થતી નથી

Published by: gujarati.abplive.com

લગભગ દરેક ભારતીય ઘરમાં દરરોજ સવારે ચા બનાવવામાં આવે છે

તેમાં મુખ્યત્વે વિટામિન A, વિટામિન E, વિટામિન B5, વિટામિન K, રિબોફ્લેવિન હોય છે

ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ગ્રીન ટી વજન ઘટાડવામાં મદદ કરે છે

ગ્રીન ટી પીવાથી તણાવ દૂર થાય છે

ગ્રીન ટી બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓમાં મદદ કરે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.