રોજ એક સફરજન ડોક્ટરને દૂર રાખે છે, આ કહેવત સાચી છે, પરંતુ તેનો પૂરો ફાયદો લેવા માટે તેને ખાવાનો યોગ્ય સમય જાણવો જરૂરી છે.