ઉનાળામાં ફ્રીઝનું ઠંડુ પાણી તરસ છીપાવે છે, પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે.



આયુર્વેદ પણ ફ્રીઝના ઠંડા પાણીને ટાળવાની સલાહ આપે છે.



જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયા ધીમી પડે છે, ગેસ અને એસિડિટી થાય છે.



કસરત પછી ઠંડુ પાણી પીવાથી શરીરને આંચકો લાગે છે અને થાક વધી શકે છે.



શરદી કે તાવમાં ઠંડુ પાણી તબિયત વધુ બગાડી શકે છે અને ગળામાં સોજો વધારે છે.



સૂતા પહેલા ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર અને ઊંઘમાં ખલેલ પડે છે.



ગળામાં દુખાવો, સાઇનસ, નબળું પાચન, સાંધાનો દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.



સાઇનસ, અસ્થમા અને ગળાના રોગોવાળા લોકોએ ઠંડુ પાણી ટાળવું જોઈએ.



પાચન સમસ્યા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઠંડુ પાણી હાનિકારક છે.



વધુ પડતું ઠંડુ પાણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને રક્ત પરિભ્રમણને ધીમું કરે છે.