કારેલાના બીજ ડાયાબિટીસ માટે રામબાણ છે, તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



તે હૃદય માટે પણ ફાયદાકારક છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયરોગનું જોખમ ઘટાડે છે.



કારેલાના બીજમાં રહેલું ફાઈબર કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત આપે છે.



તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદી-ખાંસીમાં રાહત આપે છે.



કારેલાના બીજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.



તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોવાથી કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે.



કારેલાના બીજ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.



તે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.



કારેલાના બીજનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે.



કારેલાના બીજને સૂકવીને પાવડર બનાવી શકાય છે અથવા તેને સીધા પણ ખાઈ શકાય છે.