કાળા તલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



તલના લાડુ ખાવાથી હાડકાં મજબૂત થાય છે



કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર હોય છે



કાળા તલ નબળાઈ દૂર કરે છે



કાળા તલ ખાવાથી રક્ત પરિભ્રમણ સારૂ થાય છે



કાળા તલ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે



તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે



કાળા તલનું રોજ ઠંડા પાણી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે



તલનું સેવન સ્વાસ્થ્ય માટે પણ સારુ



આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો