શિયાળાની સીઝનમાં અલગ-અલગ પ્રકારની સમસ્યા થાય છે

શિયાળાની સીઝનમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે

ધણા લોકોને વઘારે ઠંડી લાગે છે અને બીમાર પડે છે

શિયાળાની ઋતુમાં કાતિલ ઠંડીમાં શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે

કાતિલ ઠંડીની સીધી અસર અસર ફેફસા પર થાય છે

વધારે ઠંડી લાગવાથી ફ્લૂ થઇ શકે છે

શિયાળામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય છે

વધતા પ્રદૂષણના કારણે ફેફસામાં ઈન્ફેક્શન, ગળામાં ખરાશ વધી શકે છે

બીમાર વ્યક્તિઓએ બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જરૂરી છે

આ માત્ર માહિતી છે વધુ સલાહ માટે ડૉક્ટરનો સંપર્ક કરો