અનુષ્કાએ આ ડાયટ પ્લાનથી 10 કિલો વજન ઉતાર્યું



માત્ર ઘરનું ખાઇને જ 10 કિલો વજન ઉતાર્યું



અનુષ્કાએ ડાયટમાં પ્રોટીનને વધુ સામેલ કર્યું



તોફુ પનીર સહિત પ્રોટીનના સોર્સનું કર્યું સેવન



અનુષ્કાએ ડાયટમાં રાઇસને સામેલ કર્યા હતા.



બ્રેક ફાસ્ટમાં બેસન કે મગના પૂડીલા પ્રીફર કર્યાં



આ પુડલા આખો દિવસ ક્રેવિંગથી બચાવે છે



આ સિવાય નાસ્તામાં સ્પ્રાઉટસ પણ બેસ્ટ ઓપ્શન છે



ડાયટમાં પ્રોટીન શેકને પણ એડ કર્યુ હતું



હોમ મેઇડ પ્રોટીન શેકને ડાયટમાં કર્યું હતું સામેલ