ખાલી પેટે પેઇનકિલર્સ લેવાથી માત્ર પેટને જ નહીં, પરંતુ લાંબા ગાળે કિડનીને પણ ગંભીર નુકસાન થઈ શકે છે, જે કિડની ફેલ થવા સુધી પણ પહોંચી શકે છે.