ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, ખાલી પેટે નારંગીનું સેવન ટાળવું જોઈએ.



નારંગી એસિડિક હોવાથી ખાલી પેટ ખાવાથી ગેસ્ટ્રાઈટિસ થઈ શકે છે.



ખાલી પેટે નારંગી ખાવાથી શરીરમાં શુગરનું સ્તર વધી શકે છે.



ડાયાબિટીસના દર્દીઓ માટે ખાલી પેટ નારંગીનું સેવન હાનિકારક છે.



તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી ખાલી પેટ ખાવાથી પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે.



નારંગીની જેમ અન્ય ખાટા ફળો પણ ખાલી પેટે ન ખાવા જોઈએ.



સવારે ખાલી પેટ નારંગી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.



ખાલી પેટે નારંગી ખાવાથી પાચનક્રિયા પર પણ નકારાત્મક અસર પડી શકે છે.



એસિડિટીની સમસ્યા ધરાવતા લોકોએ ખાસ કરીને ખાલી પેટ નારંગી ટાળવી જોઈએ.



ખાલી પેટે નારંગી ખાવાના બદલે અન્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ.