સાવધાન, વધુ ખજૂર ખાવાના 5 નુકસાન

ખજૂર પોષકતત્વનો ખજાનો છે

ખજૂર પોષણથી ભરપૂર મીઠું ફળ છે

ખજૂરનું વધુ સેવન હાનિકારક છે

ખજૂર વધુ ખાવાથી વજન વધે છે

ખજુરમાં કેલેરી વધુ હોય છે

ખજૂરમાં ફ્રૂટકોઝ હોય છે

Published by: gujarati.abplive.com

વધુ સેવનથી સુગર વધે છે

ગેસ બ્લોટિંગ થઇ શકે છે

ખજૂરમાં પોટેશિયમ હોય છે

વધુ ખાવાથી કિડની પર અસર કરે છે

Published by: gujarati.abplive.com

વધુ ખાવાથી દાંતમાં સડો થાય છે