લીંબુ અને મીઠું સલાડમાં ન ખાવા જોઇએ



સલાડનો લીંબુથી સ્વાદ વધે છે પરંતુ નુકસાન કરે છે



નમક શરીરમાં સોડિયમનું સ્તર વધારશે



જેનાથી હાઇ બ્લડપ્રેશરની સમસ્યા થઇ શકે છે.



શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.



તેનાથી તમારા હાડકાં નબળા પડી શકે છે.



સલાડમાં મીઠું અને લીંબુ ખાવાના ગેરફાયદા



સલાડ મીઠું નાખવાથી પાચન ઉત્સેચકોને નુકસાન કરે છે



તે પાચન પ્રક્રિયાને પણ અસર કરે છે.



સલાડમાં નમક વજન વધારવાનું બને છે કારણ



સામુદ્રિક નમક અને મરી પાવડર યુઝ કરી શકો છો