સાવધાન આ 5 ફૂડનું સેવન છે નુકસાનકારક



મેંદાથી બનેલી વસ્તુઓનું સેવન ટાળો



મેંદા પચવામાં ખૂબ જ ભારે છે



મેંદો મેદસ્વીતા વઘારે છે



બેકરીનીને પણ અવોઇડ કરો



અધિક નમકનું સેવન ટાળો



નમકનું સેવન હાડકા નબળા કરે છે



હાઇ બીપીની સમસ્યા થઇ શકે છે



વધુ નમક વજન પણ વધારે છે



સફેદ ચોખાનું સેવન પણ ટાળો



ટાઇપ ટૂ ડાયાબિટિસનું જોખમ વધારે છે