થાઇરોઇડ કંટ્રોલ કરવા કોથમીર (ધાણા) ખૂબ ફાયદાકારક છે.



ગળાની ગ્રંથિનું ધ્યાન રાખો: થાઇરોઇડ ગળામાં આવેલી ગ્રંથિનો રોગ છે.



નિયમિત ઉપયોગ: ધાણામાં પોષક તત્વો અને એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર હોય છે.



આંખોમાં બળતરા: થાઇરોઇડની બીમારીમાં આંખોમાં બળતરા થવા લાગે છે.



ચીડિયો સ્વભાવ: થાઇરોઇડથી સ્વભાવ ચીડિયો બની શકે છે.



ઊંઘની સમસ્યા: આ બીમારીથી ઊંઘ ન આવવાની સમસ્યા પણ થાય છે.



સવારે પલાળીને પીવો: ધાણાના બીજને સવારે પાણીમાં પલાળીને પીવાથી ફાયદો થાય છે.



નેચરલ કંટ્રોલ: કોથમીર કુદરતી રીતે થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.



માત્ર જાણકારી: આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે જ છે.



એક્સપર્ટની સલાહ: કોઈ પણ ઉપચાર શરૂ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.