કાકડીને છાલ સાથે ખાવાના 5 મોટા ફાયદા

કબજિયાતમાં અસરકારક છે આ છાલ

Published by: gujarati.abplive.com

આ છાલ આંતરડાને ક્લિન કરે છે

છાલમાં એસ્કોર્બિક એસિડ છે

જે ત્વચા માટે ફાયદાકારક છે

વધતી ઉંમરની અસરને ઓછી કરે છે

આ છાલથી કોલેજનનું ઉત્પાદન ઝડપી બને છે.

છાલવાળી કાકડીનું કરો સેવન

જે વજન ઉતારવામાં મદદ કરશે

છાલમાં વિટામિન A છે

છાલમાં બીટા-કેરોટીન હોય છે

જેના કારણે છાલનું સેવન આંખો માટે હિતકારી છે

Published by: gujarati.abplive.com