વરસાદ તમામ પ્રકારની બીમારીઓ લઇને આવે છે.



ચોમાસામાં મચ્છરોનો ખૂબ ત્રાસ વધી જાય છે



તેમાં એક બીમારી ડેંગ્યુની છે



ડેંગ્યુ એડિઝ ઇજિપ્ટી મચ્છરો કરડવાથી થાય છે



એડિઝ મચ્છર મોટાભાગે દિવસે કરડે છે



ડેંગ્યુની સ્થિતિમાં તમારા પ્લેટલેટ ઝડપથી ઘટી જાય છે



અનેકવાર પ્લેટલેટ એટલા ઘટી જાય છે કે માણસનું મોત પણ થઇ શકે છે



તમારી અંદર ડેંગ્યુના લક્ષણો હોય તો તેને નજરઅંદાજ ના કરો



જો તમને સતત બે કે ત્રણ દિવસ તાવ આવે છે



આવી સ્થિતિમાં તમારે તરત જ બ્લડ ટેસ્ટ કરાવવો જોઇએ