આખા દિવસમાં કેટલી શુગર લેવી જોઇએ?



વધુ શુગરથી શું થાય છે નુકસાન



દિવસભરમાં અન્ય ફૂડમાં પણ સુગર મળે છે



જેથી માત્ર અડધી ચમચી જ સુગર લેવી જોઇએ



વધુ શુગર લેવાથી અનેક બીમારીનું જોખમ



ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ વધે છે



સુગર પ્રૈક્રિયાઝ ઇંસુલિન વધુ ઉત્પન કરે છે.



જેના કારણે કોશિકા ઇંસુલિનને પ્રતિરોધ કરવા લાગે છે.



હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.



શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે.