આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે ઘણા લોકો રાત્રે મોડું ભોજન કરે છે

Published by: gujarati.abplive.com

પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે

મોડી રાત્રે ખાવાથી શરીરનું વજન વધે છે

અને હૃદયની તંદુરસ્તી પર પણ ખરાબ અસર પડે છે

જો તમે સામાન્ય રીતે રાત્રે 11 વાગ્યા સુતા હોય

તો રાત્રિભોજન 8 વાગ્યા સુધી કરી લેવું

જે લોકો મોડું ખાય છે, તેઓ સામાન્ય રીતે મોડા સુતા હોય છે

જેના કારણે પૂરતી ઊંઘ મળતી નથી

મોડી રાત્રે ખાવાથી ભોજન યોગ્ય રીતે પચતું નથી

મોડી રાત્રે ખાવાથી ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો જોખમ વધે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો