ફેશનના યુગમાં જો કોઈ વસ્તુની ગેરન્ટી નથી કે તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.



લોકોએ એટલા ટાઈટ કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે કે શરીરનો લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી.



ટાઈટ જીન્સ પહેરવું આજકાલ એક અલગ પ્રકારનું ફેશન સિમ્બોલ બની ગયું છે.



છોકરીઓ છોકરાઓ કરતાં તેને વધુ ફોલો કરે છે. ટાઈટ જીન્સના ગેરફાયદા પુરુષો અને સ્ત્રીઓ બંનેના સ્વાસ્થ્ય પર જોવા મળ્યા છે.



ટાઇટ જીન્સ પહેરવાથી ફક્ત તમારી નસો પર દબાણ જ નથી પડતું, પરંતુ તમારી ત્વચા પર ચેપનું જોખમ પણ રહે છે.



લાંબા સમય સુધી ટાઇટ જીન્સ પહેરવાથી જાંઘમાં રક્ત પરિભ્રમણ પણ બગડી શકે છે.



આના કારણે ફક્ત પેટ જ નહીં પરંતુ સાંધાને પણ અસર થાય છે.



ટાઇટ જીન્સ પહેરવાથી હિપ અને કરોડરજ્જુ પર નકારાત્મક અસર પડી શકે છે.



ટાઇટ જીન્સહવાના પ્રવાહને અટકાવે છે અને બેક્ટેરિયા અને ફૂગને વધારે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો