શું ગોળ ખાવાથી વજન વધે છે?



ખાંડની તુલનામાં ગોળ હેલ્ધી છે







ગોળ પોષકતત્વોથી ભરપૂર છે.



ગોળમાં કેલેરી, સોડિયમ છે



ગોળમાં મેગ્નેશિયમથી ભરપૂર છે



ગોળ વિટામિન બી6નો ખજાનો છે



ગોળ કેલ્શિયમ, આયરનનો સારો સોર્સ છે



ગોળમાં સુગર હોવાથી વજન વધારે છે



ગોળમાં ગ્લૂકોઝ ફ્રૂટકોઝ હોય છે



જે વજન વઘારવામાં મદદ કરે છે