જામફળમાં ભરપૂર વિટામિન સી, એ અને ફાઇબર હોય છે.



જામફળ ખાવાથી ખાંડનું સ્તર વધતું નથી, કારણ કે તેમાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે.



જામફળમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.



વિટામિન સીની હાજરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.



ઓછી કેલરી અને વધુ ફાઇબર હોવાથી જામફળ વજન ઘટાડવામાં મદદરૂપ છે.



જામફળ ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત કરે છે.



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ જામફળ મદદ કરે છે.



તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પણ હોય છે.



જામફળ એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



તો હવે વિના સંકોચે ખાઓ સ્વાદિષ્ટ અને ગુણકારી જામફળ!