શું ઓઇલી સ્કિનને મોશ્ચરાઇઝરની નથી જરૂર?



સ્કિન કેરને લઇને આ છે ખોટા ભ્રમ



ઓઇલી સ્કિને પણ મોશ્ચરાઇઝરની જરૂરત



ઓઇલી સ્કિનમાં વોટર બેઇઝડ મોશ્ચરાઇઝર લગાવવું જોઇએ



સ્કિન કેરને લઇને આ છે ખોટા ભ્રમ



દરરોજ સ્ક્રર્બ કરવાથી સ્કિન સારી રહેશે



આ માન્યતા સ્કિન માટેની તદન ખોટી



સ્ક્રર્બ નિયમિત એટલે રોજ ન કરવું જોઇએ



સપ્તાહમાં એક જ વખત સ્ક્રર્બ કરી શકો છો



વધુ સ્ક્રર્બિંગ સ્કિન બગાડશે