કારમાં એક જ એરબેગ છે તો આ ભૂલ ન કરો કારમાં એક જ એરબેગ છે તો આ ભૂલ ન કરો કારમાં એરબેગ 2થી વધુ હોવી જોઇએ આપની કારમાં એક જ એરબેગ છે? તો આ વાતનું ખાસ ધ્યાન રાખો સીટબેલ્ટનો અચૂક ઉપયોગ કરવો લગાવો ડ્રાઇવ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો સ્ટિંયરિંગ વ્હિલની વધુ નજીક ન બેસો એરબેગ ખુલતાં ચહેરાને નુકસાન થઇ શકે છે સ્ટિંયરિંગ વ્હિલને 9-3ની કંડિશન પર રાખો ડેશબોર્ડ પર વધુ સજાવટની વસ્તુઓ ન મૂકો એરબેગ ખૂલતા આ સામાન નુકસાન પહોંચાડી શકે છે કારમાં એરબેગ સીટની અંદર ઇન્સ્ટોલ હોય છે આ કારણે સીટ કવર ન લગાવવું જોઇએ.