સાયનસમાં કેટલાક ઘરેલુ ઉપચાર કારગર છે. સાયનસમાં શરદી, ઉઘરસ વધુ સતાવે છે. થકાવટ તાવ માથામાં દુખાવો રહે છે. એસેંશિયલ તેલથી માથા અને નાક પર મસાજ કરો એપલના સિરકામાં પાણી નાખી ગરમ કરો બાદ ટૂવાલને ઢાંકીને સ્ટીમ લો ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરો આ લિકવિડને સવાર- સાંજ પીવો સાયનસમાં લસણનું સેવન પણ કારગર છે સૂપમાં લસણ ક્રશ કરીને નાખો