શ્રાવણ મહિનામાં લોકો સોમવારે ઉપવાસ રાખે છે



ઉપવાસમાં ફરાળ બનાવવા માટે લોકો અનેક પ્રકારના તેલનો ઉપયોગ કરે છે



ઉપવાસ દરમિયાન યોગ્ય તેલનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે



આજે અમે તમને શ્રાવણમાં ઉપવાસમાં ક્યા તેલનો ઉપયોગ કરવો જોઇએ તેની જાણકારી આપીશું



વ્રતમાં જમવાનું બનાવવા માટે સિંગતેલનો ઉપયોગ કરી શકો છો



આ ઓઇલ મગફળીમાંથી તૈયાર થાય છે અને શુદ્ધ હોય છે



વ્રત દરમિયાન ઘી ખાવું યોગ્ય માનવામાં આવે છે



કારણ કે ઘીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે



તમે ફળાહાર, પકવાન, વ્યંજન, હલવો અને મીઠાઇ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો.



વ્રત અનુસાર તેલની પસંદગી કરો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.