મધને ફ્રિજમાં રાખવું જોઇએ નહીં



મધને ફ્રિજમાં રાખવા પર મધ ક્રિસ્ટલાઇઝ થઇ શકે છે



તેની સાથે તેનો સ્વાદ અને ગુણો પર અસર પડે છે



એટલા માટે મધને ફ્રિજમાં રાખવું જોઇએ નહીં



મધને રૂમ ટેમ્પરેચર પર જ રાખવું જોઇએ



મધનું સેવન કરવાથી સ્વાસ્થ્યના લાભ મળે છે



હાર્ટની સમસ્યા અને લોહીની ઉણપને ઠીક કરે છે



ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી ખાંસીમાં લાભ મળે છે



ગરમ દૂધમાં મધ નાખીને પીવાથી ઉંઘ સારી આવે છે



મધના નિયમિત સેવનથી આ લાભો મળે છે