કેન્સર એક ગંભીર બીમારી છે, પરંતુ નિયમિતપણે કેટલાક પરીક્ષણો કરાવીને તેનું વહેલું નિદાન કરી શકાય છે અને સારવારની શક્યતાઓ વધારી શકાય છે. જાગૃતિ એ જ સૌથી મોટી સુરક્ષા છે.
મહિલાઓ માટે (૨૫ વર્ષ પછી): દરેક મહિલાએ CBC, LFT, KFT, અને થાઇરોઇડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવો જોઈએ.
સ્તન કેન્સર ટેસ્ટ: આ ઉપરાંત, મહિલાઓએ વર્ષમાં એકવાર LIPID પ્રોફાઇલ અને CA15.3 સ્તન કેન્સર ટેસ્ટ કરાવવો જરૂરી છે.