ઘણા લોકો ફિટ અને સ્વસ્થ રહેવા માટે જિમ કરે છે



જિમ કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા મળે છે



તેનાથી અનેક બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે



પરંતુ આપણી સામે સૌથી મોટો સવાલ જિમ ક્યારે કરવું તે હોય છે કે



સવારે જિમ કરવું યોગ્ય હોય છે સાંજે



આજે અમે તમને કયા સમયે જિમ બેસ્ટ છે તે જણાવીશું



જો હેલ્થ એક્સપર્ટનું માનીએ તો સવારે જિમ કરવું બેસ્ટ હોય છે



તેનાથી મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ મળે છે



સવારે જિમ કરવાથી દિવસ ભરની કેલેરી આસાનીથી વપરાય છે



આ ઉપરાંત સવારે જિમ કરવાથી માનસિક સંતુલન ઠીક રહે છે