આમળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તે વિટામિન C, વિટામિન A અને વિટામિન E સહિત ઘણા પોષક તત્વોથી ભરપૂર છે

આ જ કારણ છે કે લોકો તેનું સેવન કરે છે

આમળાનો રસ તમારા માટે ખૂબ ફાયદાકારક છે

આમળાનો રસ તમારી ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખે છે

તેનો રસ પીવાથી તમારા ચહેરા ઉપરના ડાઘ ઓછા થાય છે અને તમારો ચહેરો ચમકવા લાગે છે

તેમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો તમારી ત્વચાને બચાવે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.