ચોમાસાની સિઝનમાં ઘણી વખત આકાશમાં વીજળી થાય છે

તમે પણ ચોમાસ દરમિયાના વીજળીના કડાકા ભડાકા જોયા હશે

આકાશમાં થતી વીજળી ખૂબ ખતરનાક હોય છે

આકાશમાં થતી વીજળી વ્યક્તિ પર પડે તો મોત પણ થઈ શકે છે

આપણા ઘરમાં આવતી વીજળી 120 વોલ્ટની હોય છે

ઘરમાં આવતી વીજળીમાં 15 એંપિયર કરંટ હોય છે

જ્યારે આકાશમાંથી પડતી વીજળીમાં 10 કરોડ વોલ્ટનો કરંટ હોય છે

સાથે જ 10 હજાર એંપિયરનો કરંટ હોય છે



આ ઉપરાંત આકાશમાંથી પડતી વીજળી ક્યારેક 4 થી 5 કિલોમીટર જેટલી લાંબી હોય છે



આ સ્થિતિમાં આકાશમાંથી થતી વીજળી ખૂબ ખતરનાક હોય છે