ભારતમાં ત્રણ રંગના હોય છે રેશનકાર્ડ, કયુ છે ફાયદાકારક



દેશમાં દરેકને એકસરખું રેશનકાર્ડ આપવામાં આવતું નથી



રેશનકાર્ડ પીળા, ગુલાબી, વાદળી અને સફેદ રંગના હોય છે



1. ગુલાબી રેશનકાર્ડ - ગરીબી રેખાથી થોડા ઉપરના લોકો માટે છે



આ રેશનકાર્ડ પર સામાન્ય ભાવે અનાજ ઉપલબ્ધ થાય છે



2. વાદળી રેશનકાર્ડ - આર્થિક રીતે નબળા લોકો માટે આ કાર્ડ છે



જેઓ આર્થિક રીતે નબળા છે પરંતુ બીપીએલ યાદીમાં નથી



3. સફેદ રેશનકાર્ડ - આર્થિક રીતે સક્ષમ પરિવારો માટે આ કાર્ડ છે



આ લોકો આજીવિકા માટે સરકારી રાશન પર આધાર રાખતા નથી



સફેદ રેશનકાર્ડ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે



all photos@social media