ચોમાસાની સિઝન મચ્છરના ઉપદ્રવ માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે



અનેક દેશોમાં એવું વાતાવરણ હોય છે



જેના કારણે મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે



આવો જાણીએ સૌથી વધારે મચ્છર કયા દેશમાં છે



સૌથી વધારે મચ્છર થાઈલેન્ડ, બ્રાઝિલ, ફિલીપાઈન્સમાં મળી આવે છે



મચ્છરોની સૌથી વધુ વસતિવાળા દેશમાં ઈન્ડોનેશિયા પણ છે



એક ખાસ પ્રજાતિના મચ્છર જ ચિકનગુનિયા ફેલાવે છે



જેને એડિસ એજિપ્ટી પણ કહે છે



આ મચ્છરોની ઓળખ 1818માં કરવામાં આવી હતી



જર્મન ડોક્ટર જોહાન વિલ્હેમે તેની ઓળખ કરી હતી



Thanks for Reading. UP NEXT

ગરમીમાં આ રીતે ચમકાવો સ્કિન

View next story