સલૂન જેવી હેર ટ્રીટમેન્ટ ઘર પર મેળવો

દૂધના આ ઉપાયથી મેળવો સ્ટ્રેટ સ્મૂધ હેર

દૂધ અને લીંબુના રસને મિક્સરમાં મિક્સ કરો

આ લિકવિડ વાળને સાઇન પણ આપશે

નારિયેળનું દૂધ પણ યુઝ કરી શકો છો.

આ મિશ્રણને થોડીવાર માટે ફ્રિઝરમાં મૂકો દો

જામી જાય બાદ હેર પર અપ્લાય કરો

Published by: gujarati.abplive.com

વાળના મૂળથી ટિપ સુધી લગાવો

Published by: gujarati.abplive.com

વાળને ટોવેલથી કવર કરી

બાદ શેમ્પૂ કરીને વોશ કરી લો

બાદ શેમ્પૂ કરીને વોશ કરી લો