ઘરમાં આ સરળ રીતે ઉગાડો લીચી



લીચી એક સ્વાદિષ્ટ ફળ છે



વધુ તાપ આવતી જગ્યાએ રાખો



ખાડો એક મીટર પહોળો રાખો



તેમાં જૈવિક ખાતર અને ગોબર નાખો



બાદ પ્લાન્ટને લગાવો



રોજ નિયમિત રીતે પાણી આપો



સમયાંતરે પ્લાન્ટને ખાતર આપો



યોગ્ય કિટનાશકનો પણ ઉપયોગ કરો



ધીરજ રાખો તેમાં પ્લાન્ટના વિકાસ બાદ ફળ સિઝનમા આવે છે