પ્રાણાયામમાં સૂર્ય નમસ્કારનું અનોખુ મહત્વ છે



રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે



દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટના સ્નાયુઓ પર દબાણ પડે છે



જેનાથી પાચન ક્ષમતા સુધરે છે



સૂર્ય નમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે



શરીરને ડિટોક્સ કરે છે



તણાવ ઓછો કરવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



તે શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો