ચીકુમાં વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે

ચીકુ શરીર માટે ખૂબ લાભદાયી હોય છે

આટલું પૌષ્ટિક હોવા છતાં પણ કેટલાક લોકો માટે તે હાનિકારક છે

ચીકુનું વધારે માત્રામાં સેવનથી પેટમાં દર્દ થઈ શકે છે

જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે ચીકુ ઓછા ખાવા જોઈએ

ચીકુની તાસીર ખૂબ ઠંડી હોય છે, જેથી ગળામાં ખરાશ અને સોજો આવી શકે છે

આ સ્થિતિમાં શિયાળાની મોસમમાં તેનું ઓછું સેવન કરવું જોઈએ

જે લોકોને સ્કીનની સમસ્યા હોય તેમણે પણ ડોકટરની સલાહ મુજબ સેવન કરવું જોઈએ

આવા લોકોને ચીકુથી લાલ ચકામા કે રેશેઝ થઈ શકે છે

ડાયાબિટીસના દર્દીએ પણ ચીકુનું સેવન ઓછું કરવું જોઈએ

Thanks for Reading. UP NEXT

ગરમી કે ઠંડી, હાર્ટ એટેકનો સૌથી વધારે ખતરો ક્યારે?

View next story