હાર્ટ એટેક એક અચાનક થતી જીવલેણ બીમારી છે



દેશમાં તેના કેસ દરરોજ વધી રહ્યા છે



હાર્ટ એટેક કોઈપણ મોસમમાં આવી શકે છે



તેમ છતાં દર્દીએ કઈ મોસમમાં વધારે સાવધાની રાખવી જોઈએ



ગરમીમાં હાર્ટએટેક આવવાના અનેક કારણ છે



જેમકે ગરમીથી બ્લડ પ્રેશર વધી જવું કે તણાવમાં રહેવાથી હાર્ટ એટેક આવી શકે છે



હાર્ટ એટેકનો વધારે ખતરો ઠંડીમાં પણ રહે છે



ઠંડીના કારણે બ્લડ વેસલ્સ સંકોચાવાથી હાર્ટ એટેક આવે છે



શિયાળામાં રાતના સમયે બીપી અને શુગર લેવલ લો થઈ જાય છે



જેના કારણ શરીરમાં ઓટોનોમિક નર્વ સિસ્ટમ પર અસર પડે છે અને હાર્ટ એટેક આવે છે



Thanks for Reading. UP NEXT

આ લોકોએ સવારની ચા ન પીવી જોઈએ

View next story