એલોવેરા જેલ લગાવવાથી ચહેરા પરનો સોજો ઘટાડે છે અને ત્વચાને ઠંડક આપે છે

Published by: gujarati.abplive.com

એલોવેરા જેલ ચહેરા પર લગાવીને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો

હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે

હળદર લગાવવાથી પિમ્પલની સમસ્યા ઘટે છે

પિમ્પલથી આવેલો સોજો પણ ઓછો થાય છે

પિમ્પલ થાય તો ચહેરા પર હળદર લગાવી શકાય છે

હળદરનો પેસ્ટ બનાવવા માટે એક ચમચી જેટલી હળદર લઈ તેમાં મધ અથવા ગુલાબજળ મિક્સ કરો

આ પેસ્ટ ચહેરા પર લગાવો ત્યારબાદ 20થી 30 મિનિટ પછી ચહેરો ધોઈ લો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.