લોકો માને છે કે શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરવું જોઈએ

કારણ કે તે શરીરને આરામ આપે છે, થાક દૂર કરે છે અને ઠંડીથી રાહત આપે છે

નિષ્ણાંતોના મુજબ, ગરમ પાણીથી ત્વચા અને વાળ બંનેને નુકસાન થાય છે

નિષ્ણાંતો કહે છે કે ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવું શરીર માટે ખતરનાક છે

કેમ કે તેનાથી રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે

સાથે બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે

આનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધે છે

ખાસ કરીને જેમને પહેલાથી જ હૃદય અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે

ડોકટરો કહે છે કે શિયાળામાં હુંફાળા ​​પાણીથી સ્નાન કરવું સૌથી આરામદાયક છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો