ઇકો ફ્રેન્ડલી રંગ ઘર પર કેવી રીતે બનાવશો



ઇકો ફ્રેન્ડલી રંગ કેવી રીતે બને છે



સ્કિનને નુકસાન નથી કરતા ઇકો ફ્રેન્ડલી રંગ







મેંદી પાવડર કોઇ લોટમાં મિક્સ કરીને લગાવો



કેસરિયાના ફુલને સુકવીને પાવડર બનાવો



ચંદન પાવડરમાં સિંદૂર મિક્સ કરી લાલ રંગ બનાવો



બીટને સુકવીને પણ તેનો પાવડર બનાવી શકાય છે



જાસૂદના ફુલને પણ સૂકવીને તેનો પાવડર બનાવો



બેસન અને હળદરને મિકસ કરીને તેનો પાવડર બનાવો