અનિચ્છનીય સગર્ભાવસ્થાને રોકવામાં કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે



આ ઉપરાંત તે ઘણા જાતિય રોગોથી પણ બચાવે છે



જોકે, ઘણા લોકો જાણતા નથી હોતા કે કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે



આ એક્સપાયરી તેની ગુણવત્તા પર આધાર રાખે છે



સામાન્ય રીતે કોન્ડોમ 3થી 5 વર્ષમાં એક્સપાયર થઈ જાય છે



કોન્ડોમની એક્સપાયરી તેના પેકેટ પર લખેલી હોય છે



કોન્ડોમ અનિચ્છનિય ગર્ભવસ્થાને રોકવા 98 ટકા કારગર છે



સ્પર્મિસાઈડ કોન્ડોમ 3 વર્ષમાં એક્સપાયર થઈ જાય છે



સ્ત્રી કોન્ડોમ 95% અસરકારક હોય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો