આંખોના સ્વાસ્થ્ય માટે પાપણ પટપટાવવી ખૂબ જ જરુરી છે



આ પાપણ આંખોની સપાટીને ભેજવાળી રાખે છે



આંખો પટપટાવવાથી આંખોમાં રહેલી ગંદકી દૂર થાય છે.



તે આંખોને ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડવામાં પણ મદદ કરે છે



ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે એક વ્યક્તિ એક દિવસમાં કેટલીવાર આંખો પટપટાવે છે



સરેરાશ, એક વ્યક્તિ દિવસમાં લગભગ 14,000 થી 21,000 વખત આંખો પટપટાવે છે



જો કે,આંખો પટપટાવવાની ગતિ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે



આ ગતિ વ્યક્તિ જે કામ કરી રહી છે તેના પર પણ આધાર રાખે છે



જેમ કે, જ્યારે કોઈ કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ રહ્યું હોય છે, ત્યારે તે ઓછી ઝબકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે